ગુજરાત

gujarat

ETV Bharat / sitara

એક જ ફ્રેમમાં જોવા મળ્યા કુણાલ અને કરીના, અભિનેતાએ આપ્યો મજેદાર કેપ્શન - કૃણાલ ખેમૂ

અભિનેતા કૃણાલ ખેમૂએ પોતાના ઇન્સ્ટ્રાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે સુપસ્ટાર અને પોતાની ભાભી કરીના કપૂર ખાનની સાથે જોવા મળી રહ્યો છે. કૃણાલે ફોટોમાં એક મજેદાર કેપ્શન આપ્યો છે.

એક જ ફ્રેમમાં જોવા મળ્યા કુણાલ અને કરીના,અભિનેતાએ આપ્યો મજેદાર કેપ્શન
એક જ ફ્રેમમાં જોવા મળ્યા કુણાલ અને કરીના,અભિનેતાએ આપ્યો મજેદાર કેપ્શન

By

Published : Mar 19, 2020, 11:14 PM IST

મુંબઈ: અભિનેતા કૃણાલ ખેમુ હાલમાં જ અભિનેત્રી અને તેની ભાભી કરીના સાથે એક ફોટોમાં જોવા મળ્યો હતો.જેમાં કેપ્શનમાં તેણે મજેદાર લેખ લખ્યો છે.

કૃણાલે ગુરીવારના રોજ ફોટો શેર કરીને તેના પર મજેદાર કેપ્શન પણ લખ્યો હતો.તેણે લખ્યું હતું કે, કે.કે અને કે.કે.કે... એક જ ફ્રેમમાં...આ ફોટો પર 127 હજારથઈ વધુ લાઇક્સ મળ્યા છે.

કૃણાલે સોહા અલી ખાન સાથે લગ્ન કર્યા છે,તો કરીનાએ સોહાના ભાઇ સૈફ સાથે લગ્ન કર્યા છે.કરીના હાલ લાલ સિંહ ચઠ્ઠાની શૂટિંગમાં વ્યસ્થ છે.આ ફિલ્માં તેની સાથે અમિર ખાન પણ જોવા મળશે.ફિલ્મમાં બન્ને સ્ટાર્સના લુક પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details