ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કોરોના વાયરસને લઇ કૈટી પેરીએ જાપાનમાં રદ્દ કર્યા લગ્ન - કૈટી પેરીએ જાપાનમાં રદ્દ કર્યા તેના લગ્ન

પોપ સેનસેશન કૈટી પેરી અને અભિનેતા ઓરલેન્ડો બ્લૂમે જાપાનમાં યોજાવા જઈ રહેલા લગ્નને કોરોના વાયરસના કારણે રદ્દ કર્યા છે. રિપોર્ટ અનુસાર કોરોના વાયરસનો તેઓને ભય લાગ્યો છે. હવે તેઓ 2021માં લગ્ન કરશે.

કોરોના વાઇરસને લઇ કૈટી પેરીએ જાપાનમાં રદ્દ કર્યા તેના લગ્ન
કોરોના વાઇરસને લઇ કૈટી પેરીએ જાપાનમાં રદ્દ કર્યા તેના લગ્ન

By

Published : Mar 6, 2020, 8:08 PM IST

Updated : Mar 6, 2020, 8:22 PM IST

લોસ એન્જલિસ : પૉપ સ્ટાર કૈટી પેરી અને અભિનેતા ઓરલેન્ડો બ્લૂમે તેમના લગ્ન રદ્દ કર્યા છે. જાપાનમાં કોરોના વાયરસના કારણે તેમણે આ લગ્ન રદ્દ કર્યા છે. હોલીવુડ મીડિયાના રિપોર્ટ મુજબ, બુધવારે કૈટીએ આ વાતની પુષ્ટિ કરી છે કે, તેઓ જૂનમાં લગ્ન કરશે. કોરોના વાયરસના વધી રેહલા કેસને જોઇ તેઓએ તેમના લગ્ન વિશે વિચાર કર્યો અને ફરી વખત 2021માં લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. હાલ કેટીએ નવું ગીત રિલીઝ કર્યું છે, જેમાં તે તેના બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે.

Last Updated : Mar 6, 2020, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details