મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી કરિના કપૂર ખાને ગુરુવારે એક જૂની તસવીર શેર કરી હતી. જેમાં તેમના કાકા ઋષિ કપૂર, તેના માતા-પિતા બબીતા અને રણધીર કપૂર અને દિગ્ગજ સંગીતકાર આરડી બર્મન એક જ ફ્રેમમાં હસતા જોવા મળે છે.
આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોના કેપ્શનમાં અભિનેત્રીએ લખ્યું હતું કે 'બદલી ન શકાય તેવી છે. (કદી બદલાશે નહીં).