ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સોશિયલ મીડિયામાં વિવાદિત પોસ્ટ મામલે બહેન રંગોલી સાથે કંગના બાન્દ્રા પોલીસ સ્ટેશન પહોંચી - Controvercial post case

અભિનેત્રી કંગના રનૌતે સોશિયલ મીડિયામાં એક વિવાદિત પોસ્ટ કરવા બદલ સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જે કેસ મામલે કંગના રનૌત અને તેની બહેવ રંગોલી ચંદેલ બંને બાન્દ્રા પોલીસ સ્ટેશન પુછપરછ માટે પહોંચ્યાં છે.

xz
xz

By

Published : Jan 8, 2021, 1:47 PM IST

મુંબઈઃ અભિનેત્રી કંગના રનૌતે સોશિયલ મીડિયામાં એક વિવાદિત પોસ્ટ કરવા બદલ સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જે કેસ મામલે કંગના રનૌત અને તેની બહેવ રંગોલી ચંદેલ બંને બાન્દ્રા પોલીસ સ્ટેશન પુછપરછ માટે પહોંચ્યાં છે.

બૉલિવુડ અભિનેત્રી કંગના રનૌત કોઈના કોઈ કારણે વિવાદોમાં રહેતી હોય છે. સુશાંત સિંહના મોત બાદ તે પોતાના નિવેદનને લીધે ખુબ જ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયામાં અવાર નવાર પોસ્ટ કરી કંગના લાઈમલાઈટમાં રહેતી હોય છે. તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વિવાદિત પોસ્ટ કરવા બદલ કંગનાને બાન્દ્રા પોલીસ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને પુછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. જે મામલે કંગના અને તેની બહેન રંગોલી બંને બાન્દ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે.

ABOUT THE AUTHOR

...view details