ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ઇરફાન ખાનના પુત્રએ લખી ભાવુક નોટ, વ્યક્ત કર્યો આભાર - ઇરફાન ખાનના પુત્રએ લખી ભાવુક નોટ

પિતા ઇરફાન ખાનના અવસાન પછી, પુત્ર બાબીલે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ભાવનાત્મક નોટ લખી અને દુઆઓ મોકલનારાઓનો આભાર માન્યો.

irfan
irfan

By

Published : Apr 30, 2020, 8:42 PM IST

મુંબઇ: ઇરફાન ખાનના દીકરા બાબિલ ખાને તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર પિતાના નિધન પછી પરિવારને જે પ્રાર્થનાઓ અને પ્રેમ મોકલ્યા તેનો આભાર માન્યો.

તેમણે લખ્યું, 'મારા સુંદર મિત્રો, મને જે બધી પ્રાર્થનાઓ મોકલવામાં આવી છે તેનો આભાર. જો કે, તમે સમજો છો કે હું અત્યારે મારી હાલતને કારણે હું આ સમયે કોઈને જવાબ આપવા માટે સમર્થ નથી."

ઇરફાન ખાનના પુત્રએ લખી ભાવુક નોટ, વ્યક્ત કર્યો આભાર

બાબીલે આગળ લ્ખ્યું કે હું બધાને જવાબ આપીશ પણ હમણા નહીં, દરેકનો આભાર, આઇ લવ યુ.

ઇરફાને બુધવારે 54 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

ABOUT THE AUTHOR

...view details