મુંબઇ : એક્ટ્રેસ નીતુ કપુર 8 જૂલાઇના રોજ પોતાનો બર્થ ડેની ઉજવણી કરી રહી છે. એક્ટ્રેસના બર્થ ડે ની ઉજવણી ધામધૂમથી નહીં થાય, પરંતુ તેની પુત્રી રિદ્ધિમા કપૂરે કંઇક ખાસ તૈયારીઓ કરી હતી. આ વચ્ચે સોશિયલ મીડિયા પર નીતુ કપૂરના કેટલાંક ફોટો વાઇરલ થયા છે.
રિદ્ધિમા કપૂરે કંઇક આ અંદાજમાં માતાના બર્થ ડેની ઉજવણી કરી - riddhima wishes neetu
નીતુ કપુરે 2 વર્ષ પહેલા પરિવાર સાથે બર્થ ડેની ઉજવણી કરી હતી. જેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતાં, ત્યારે પરિવાર સાથે નીતુએ બર્થ ડેની ધામધૂમથી ઉજવણી કરી હતી.
રિદ્ધિમા કપુરે કંઇક આ અંદાજમાં માતાના બર્થ ડેની ઉજવણી કરી
રિદ્ધિમા કપુરે બર્થ ડેની તૈયારીઓ સાથેના સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી અને બર્થ ડે ની શુભકામના પાઠવી છે.