બુધવારે વિદ્યુત જામવાલે તેના ટ્વિટર હેન્ડલ પર એક્શન સિક્વન્સથી ભરેલા ટીઝરને શેર કરતાં જાહેરાત કરી હતી કે આવતીકાલે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશે.
'કમાંડો 3' ટીઝર: દેશ માટે લડશે વિદ્યુત જામવાલ, આવતીકાલે ટ્રેલર થશે રીલીઝ
મુંબઈ: બોલીવુડ અભિનેતા વિદ્યુત જામવાલે તેની આગામી ફિલ્મ 'કમાંડો 3' નું ટીઝર શેર કરતાં ટ્રેલરને રીલીઝ કરવાની તારીખ જાહેર કરી છે.
commando 3
ફિલ્મ આદિત્ય દત્ત દ્વારા નિર્દેશિત છે, જેઓએ હાલમાં જ વેબ સિરીઝ 'કરનજીત કૌર: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોન'નું નિર્દેશન કર્યું છે. આ એક્શન-થ્રિલર ફિલ્મ 29 નવેમ્બરને મોટા પડદા પર દેખાશે.