મુંબઈ: સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે તપાસ કરવા CBI સ્પેશિયલ ટીમ શનિવારના રોજ બાંદ્રા ફ્લેટ પર પહોંચી હતી.
સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ: CBIની ટીમ તપાસ માટે બાંદ્રા ફ્લેટ પર પહોંચી - સુમૈઅલ મિરાંડાં
સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે CBIની ટીમ દ્વારા મુંબઈમાં તપાસ ચાલી રહી છે. CBIની એક ખાસ ટીમ શનિવારના રોજ બાંદ્રા ફ્લેટ પર પહોંચી હતી.
સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ: CBI સ્પેશિયલ ટીમ તપાસ માટે બાંદ્રા પહોંચી
સૂત્રો અનુસાર અગાઉ પણ CBIની એક ટીમે કપૂર હોસ્પિટલ અને બાંદ્રા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય તપાસ બ્યુરોની વિવિધ ટીમ દ્વારા કેસની તપાસ કરવામાં આવી રહી છે.
ફોરેન્સિક ટીમ દ્વારા બાંદ્રા ફ્લેટમાંથી પુરાવાઓ એકઠા કરવામાં આવશે. એજન્સી દ્વારા કહેવામાં આવ્યું વિશ્લેષણ માટે ફોરેન્સિક ટીમ સાથે ફ્લેટ અને ઓક્ટોપસી રિપોર્ટના ફોટાઓ શેર કરવામાં આવશે.