ગુજરાત

gujarat

ETV Bharat / sitara

અમિત ખન્નાના બુક લૉન્ચમાં પહોચી બૉલીવુડની હસ્તીઓ - રાઈટર અમિત ખન્નાના

નવી દિલ્હી : મશહૂર સોન્ગ રાઈટર અમિત ખન્નાનું નવા પુસ્તકના સ્ટાર લોન્ચમાં ફિલ્મમેકર કરણ જૌહર, બોની કપુર અને જાવેદ અખ્તર પહોચ્યાં હતા.

નવી દિલ્હી
etv bharat

By

Published : Dec 22, 2019, 6:47 PM IST

કરણ જૌહર, બોની કપુર અને જાવેદ અખ્તર સહિત અન્ય કેટલાક સિતારાઓ લિરિક્સ રાઈટર અમિત ખન્નાના બુક 'અ હિસ્ટ્રી ઓફ મીડિયા અન્ડ એન્ટરટેનમેન્ટ ઈન ઈન્ડિયા 'ના લોન્ચ પર હાર્પર કૉલિનસ દ્વારા પબલિશ કરવામાં આવી છે.

બુક લૉન્ચ

સ્ટાર સ્ટડેડ બુક લોન્ચ કાર્યક્રમમાં અભિનેત્રી અને પૉલિટિશિયન જયા બચ્ચન, સ્ટાર ઈન્ડિયાના ચેરમેન ઉદય શંકર અને સૈન્ટ્રલ બૉર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના ચેરમેન પ્રસૂન જોષી પણ ઉપસ્થિત રહ્યા હતા.પ્રોડ્યૂસર મુકેશ ભટ્ટ પણ કાર્યક્રમમાં પહોચ્યાં હતા. તેમણે દેશમાં નાગરિક સંશોધન બિલ વિશે પણ વાત કરી હતી.

દેશની રાજધાનીમાં લોન્ચ કરવામાં આવેલ બુકની શરુઆત ઓરિઝિનથી કરવામાં આવી હતી. ત્યારબાદ તે તમામ પાસાઓ પર વિસ્તૃત વર્ણન છે અને તેમાં હડપ્પન અને વૈદિક કાળમાં મનોરંજન, નાટ્યશાસ્ત્ર વિશેની માહિતી, પ્રારંભિક નાટક સામેલ છે.

સંગીત અને શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપો, સમય જતાં પરિવર્તન મુગલ કાળ અને દક્ષિણ રાજ્યોની પરિસ્થિતિ, ઉત્તર-પૂર્વ, મરાઠા અને બ્રિટીશ કાળની સ્થિતિ ફેરફાર પર વર્ણન કરવામાં આવ્યું છે.અમિત વર્માએ મીડિયા ક્ષેત્રના સમગ્ર ભાગ પ્રિન્ટ રેડિયો, ટીવી, ફિલ્મ, સ્ટેજ, લાઈવ એન્ટરટેન્મેટ અને ડિઝીટલ મીડિયા સમગ્ર પણ કામ કર્યું છે.

ફિલ્મ કેરિયર લેજેન્ડરી અભિનેતા-ફિલ્મ મેકર દેવ આનંદની નવકેતન ફિલ્મમાં એક્ઝીક્યૂટીવ પ્રોડ્યૂસર, રાઈટર અને લિરિસિસ્ટ 1970માં શરુ કર્યું, રાઈટરે 250 ફિલ્મો અને 1980ના સમયમાં કેટલીક નોન-ફિલ્મ ગીતો માટે ગીતો લખ્યા છે. આ સિવાય આર્ટિસ્ટે કેટલીક ક્રિટીકલ અકલેમ્ડ ફીચર ફિલ્મ, ડોક્યુમેન્ટ્રી કર્મોશિયલ અને ટીવી પ્રોગામ પણ લખ્યા છે. ઉપરાંત અનેક ફિલ્મો ડાયરેક્ટ અને પ્રોડ્યૂસ પણ કરી છે.

ABOUT THE AUTHOR

...view details