- Bollywood Actress Malaika Aroraએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો Video
- વીડિયોમાં મલાઈકા કસરત અને યોગ (Yoga ) કરતી દેખાઈ રહી છે
- વીડિયોમાં મલાઈકાએ લોકોને કસરત અને યોગ કરવા કરી અપીલ
અમદાવાદઃ એક તરફ સમગ્ર દેશમાં કોરોનાના કારણે લોકો હેરાન થઈ રહ્યાં છે. લોકોનું આરોગ્ય કથડી રહ્યું છે. તેવામાં ( Bollywood celebrities ) બોલીવૂડ સેલિબ્રિટીઝ આવી સ્થિતિમાં પણ પોતાના શરીરનું ખૂબ ધ્યાન રાખી રહ્યાં છે. ખાસ કરીને (Bollywood Actress Malaika Arora) મલાઈકા અરોરા દરરોજ યોગ અને કસરત કરીને પોતાના શરીરનું ખૂબ ધ્યાન રાખી રહી છે.
હાલમાં જ તેણે (Instagram video) ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને લોકોને યોગ (Yoga ) અને કસરત કરવા પ્રેરણા પૂરી પાડી છે. આ વીડિયોમાં ( Video ) તે પોતાની ફિટનેસ ( Fitness ) કઈ રીતે જાળવે છે. તેમ જ તે કઈ કઈ કસરતથી પોતાના શરીરનું ધ્યાન રાખે છે તે દર્શાવ્યું હતું.
આ પણ વાંચોઃ મારી નાની બહેને મને ક્યારેય ભાઇની કમી મહેસુસ થવા નથી દીધી: અભિનેત્રી મલાઈકા અરોરા
Yoga દિવસને ધ્યાનમાં રાખી વીડિયો કર્યો શેર