ભારત ફિલ્મમાં સલમાન ખાન તથા દિશા પટાની સર્કલમાં જોવા મળી રહી છે.સલમાન આ ફિલ્મમાં 17 વર્ષીય યુવા થી લઇ 70 વર્ષીય વૃદ્ધના પાત્રમાં જોવા મળશે.આ ફિલ્મમાં સલમાન તથા દિશાના સિવાય કટરિના કૈફ, સુનીલ ગ્રોવર તથા જૈકી શ્રોફ, તબ્બૂ જોવા મળશે.
'ભારત' ફિલ્મનું ગીત "સ્લો મોશન" થયું રિલીઝ, સલમાન અને દિશા પટનીની જોવા મળી જબરદસ્ત કેમેસ્ટ્રી - gujarat
નવી દિલ્હી: સલમાન ખાનની 'ભારત' ફિલ્મનું ગીત "સ્લો મોશન"રિલીઝ થઇ ગયું છે. 'ભારત' ફિલ્મના "સ્લો મોશન" ગીતમાં સલમાન ખાન તથા દિશા પટની જોવા મળી રહ્યા છે. જેમાં આ બન્નેએ જબરદસ્ત ડાંસ કર્યો છે. આમાં દિશા પટની પીળા રંગની સારીમાં જોવા મળી રહી છે.
ફાઇલ ફોટો
આ ફિલ્મ 5 જૂનના રોજ ઇદના દિવસે રિલીઝ થશે.
Last Updated : Apr 25, 2019, 3:53 PM IST