ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'આશિકી' સ્ટાર રાહુલ રોય મોટા પડદે કરી રહ્યો વાપસી, વાંચો વિગતે - kanu behal film agra

'આશિકી' સ્ટાર રાહુલ રોય, કનુ બહલ દિગ્દર્શિત 'આગ્રા' સાથે લાંબા સમય પછી મોટા પડદે પરત ફરવાની તૈયારીમાં છે. આ એક કૌટુંબિક ફિલ્મ છે.

Aashiqui fame actor rahul roy is making a comeback with kanu behal film agra
'આશિકી' સ્ટાર રાહુલ રોય મોટા પડદે કરી રહ્યો વાપસી

By

Published : May 29, 2020, 11:30 PM IST

મુંબઈઃ 'આશિકી' સ્ટાર રાહુલ રોય, કનુ બહલ દિગ્દર્શિત 'આગ્રા' સાથે લાંબા સમય પછી મોટા પડદે પરત ફરવાની તૈયારીમાં છે. આ એક કૌટુંબિક ફિલ્મ છે.

રાહુલ રોય આગ્રા ફિલ્મમાં કામ કરી રહ્યો છે. કનુ બહલ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. કનુ બહલે અગાઉ ફિલ્મ ટાઇટલીનું નિર્દેશન કર્યું છે. શશાંક સન્ની અરોરાએ આ કારકિર્દીની શરૂઆત આ ફિલ્મથી કરી હતી. આ સિવાય રણવીર શોરેએ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને વિવેચકોનો સારો પ્રતિસાદ મળ્યો છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details