લોસ એન્જલ્સ: હોલીવુડ સુપરસ્ટાર ટોમ ક્રૂઝે કયારેય વિર્ચાયુ નહોતું કે, તેની ફિલ્મ ટોપ ગનની સિકવલ પણ બનશે. 1986માં આવેલી હિટ ફિલ્મ 'ટોપ ગન'ની સિક્વલ પર વાત કરતા ટોમ ક્રૂઝે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, મને ખબર નથી કે, કહાની શું છે. મને ખબર નહોતી કે, હું એ બનાવીશ.
હોલિવુડ સુપર સ્ટાર ટોમ ક્રૂઝને 'ટોપ ગન'ની સિક્વલ બનવાની આશા નહતી - મિશન ઇમ્પોસિબલ 7
હોલીવુડ સુપરસ્ટાર ટોમ ક્રૂઝનું કહેવું છે કે, તેમણે કયારેય વિર્ચાયું નહોતું કે, તેમની હિટ ફિલ્મ 'ટોપ ગન'ની પણ સિક્વલ બનશે. ટોમ ક્રૂઝ માં 'મિશન ઇમ્પોસિબલ 7' ના શૂટિંગ માટે યૂકેમાં છે.
ટોમ ક્રૂઝ
જોસેફ કોસિન્સકી દ્વારા નિર્દશિત ફિલ્મને વાયકોમ 18 સ્ટુડિયો દ્વારા ભારતમાં વિતરણ કરવામાં આવશે. ફિલ્મમાં ટોમ પાયલોટ પીટર 'મેવરિક' મિશેલની ભૂમિકામાં પોતાની પ્રતિક્રિયા આપતો જોવા મળશે. ક્રૂઝ હાલમાં મિશન ઇમ્પોસિબલ 7'ના શૂટિંગ માટે Ukમાં છે.
કોરોનો વાrરસને કારણે શૂટિંગ વેનિસથી સરેમાં ખસેડવામાં આવ્યું છે. આ વાયરસમાં ઇટાલી સૌથી પ્રભાવિત દેશ રહ્યો છે. 57 વર્ષીય ક્રુઝ, ઈથન હન્ટની ભૂમિકામાં રન-વે પર કેટલાક ખતરનાક સ્ટન્ટ્સ કરતો જોવા મળ્યો હતો.