ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ફિલ્મ ઇડસ્ટ્રીના કેટલાક સ્ટાર્સે માનવાધિકાર મુદે અવાજ ઉઠાવ્યો - હ્યૂમન રાઇટ્સ

બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા સહિત ફિલ્મ ઇડસ્ટ્રીના કેટલાક કલાકારોએ માનવાધિકાર મુદે અવાજ ઉઠાવ્યો હતો. જેમાં હર કોઇ અલગ-અલગ મુદ્દા વિશે જણાવી રહ્યું છે.

ફિલ્મ ઇડસ્ટ્રીના કેટલાક કલાકારોને યૂનાઇટેડ ફોર હ્યૂમન રાઇટ્સને લઇને તેમનો આવાજ ઉઠાવ્યો
ફિલ્મ ઇડસ્ટ્રીના કેટલાક કલાકારોને યૂનાઇટેડ ફોર હ્યૂમન રાઇટ્સને લઇને તેમનો આવાજ ઉઠાવ્યો

By

Published : Jul 2, 2020, 8:36 AM IST

ફિલ્મ ઇડસ્ટ્રીના કેટલાક કલાકારોને યૂનાઇટેડ ફોર હ્યૂમન રાઇટ્સને લઇને તેમનો આવાજ ઉઠાવ્યો

  • બોલિવૂડ સ્ટાર્સ માનવ અધિકારને લઇને સંયુક્ત રાષ્ટ્ર સાર્વભૈમિક ધોષણા, ભારતીય સાંવિધાન ઇત્યાદિ વિશે જણાવશે
  • સોનાક્ષી સિન્હા શિક્ષા અને અધિકાર, અભિવ્યક્તિની સ્વતત્રંતા, નંદિતા દાસ જાતિભાવ ભેદભાવ, અશ્વિની ઐચ્યર ઘરેલુ હિંસા વિશે જણાવશે.

મંબઇઃ અભિનેત્રી સોનાક્ષી સિન્હા, નંદિતા દાસ અને અશ્વિની ઐચ્ચર તિવારી, સોનાલી બોસ, અલંકૃતા શ્રીવાસ્તવ, સાકેત ચૌધરી અને રૂચી નારાયણ વગેરે સ્ટર્સે પોતાની પ્રેરણાત્મક કહાની અને સંધર્ષો સાથે સફળતા વિશે વાત કરી હતી.

સોનાક્ષી સિન્હા શિક્ષા અને અધિકાર, અભિવ્યક્તિની સ્વતત્રંતા, નંદિતા દાસ જાતિભાવ ભેદભાવ, અશ્વિની ઐચ્યર ઘરેલુ હિંસા વિશે જણાવશે.સોનાક્ષી સિન્હા સહિત ફિલ્મ ઇડસ્ટ્રીના કેટલાક કલાકારોને યૂનાઇટેડ ફોર હ્યુમન રાઇટ્સને લઇને અલગ-અલગ મુદ્દા વિશે વાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details