ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસઃ CBIએ એક્ટરના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાનીની પૂછપરછ શરૂ કરી

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે CBIએ વિશેષ તપાસ કરવાની શરૂ કરી છે. કેન્દ્રીય તપાસ બ્યુરો ગયા વર્ષથી લઇને અભિનેતાના મોત સુધીની તપાસ કરી રહી છે. આ પાંચમી વખત તપાસ શરૂ કરી છે. બાદમાં મંગળવારે સુશાંતના પર્સનલ સ્ટાફ નીરજ સિંહ સંગ પિઠાનીની કેટલાય સમયથી પૂછપરછ કરવાની શરૂ કરાઇ છે.

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે CBIએ સિદ્ધાર્થ પિઠાનીની વીશેષ પુછપરછ કરવાની શરૂ કરી
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે CBIએ સિદ્ધાર્થ પિઠાનીની વીશેષ પુછપરછ કરવાની શરૂ કરી

By

Published : Aug 26, 2020, 5:47 PM IST

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મામલે CBIએ વીશેષ તપાસ બુધવારે અભિનેતા પ્લેટફોર્મ સિદ્ધાર્થ પિઠાનીની સાથે પુછપરછ કરવાની શરૂ કરી છે..

કેન્દ્રીય તપાસ બ્યુરો ગયા વર્ષથી લઇને અભિનેતાના મોત સુધીની તપાસ કરી રહી છે. આ પાંચમી વખત તપાસ શરૂ કરી છે. બાદમાં મંગળવારે સુશાંતના પર્સનલ સ્ટાફ નીરજ સિંહ સંગ પિઠાનીની કેટલાય સમયથી પુછતાછ કરવાની શરૂ કરાઇ છે..

સુશાંત મુંબઇના બાંદ્રા સ્થિત તેમના એપારમેન્ટમાં 14 જૂનના દિવસે આત્મહત્યા કરી હતી. તેમના પિતા કેકે સિંહે રિયા ચંક્રવર્તી અને તેમના નજીકના પરિવારના કેટલાક લોકો પર તેમના પુત્રની આત્મહત્યાને લઇને આરોપ લગાવ્યો છે..

CBIની ટીમ એ પણ જાણવા માગે છે કે,કોણ ડોક્ટર પાસે લઇને જતુ હતુ. અને કેમ તેમના પરિવારને તેમની સાથે વાત કરવાની મંજુરી મળી ન હતી..

પિઠાની પછી CBIએ નિરજ, દિપેશ સાવંત, સુશાંતના સીએ સંદીપ શ્રીધર, અકાઉટેંટ રજત મેવાતી, કપૂર હોસ્પિટલના ડોક્ટરો અને 14 જૂને ડ્યૂટી પર તૈનાત રહેલા પોલીસકર્મીઓ સાથે પણ વાત કરી હતી..

ABOUT THE AUTHOR

...view details