લોસ એન્જલસ: હોલિવૂડ સ્ટાર બેન એફલેક કોરોના વાઇરસ લોકડાઉનના ઘણા સમય પછી તેની ગર્લફ્રેન્ડ એના ડી આર્મસ અને તેમના ત્રણ બાળકો સાથે ફરવા નીકળ્યા હતા. સોશિયલ મીડિયા પર તેમના ફોટો ખૂબ શેર કરવામાં આવી રહ્યા છે.
બેન એફેલેક એના ડી આર્માસ અને તેના બાળકો સાથે બહાર નીકળ્યો - હોલીવુડ સ્ટાર બેન એફલેક મુવી
હોલિવૂડ સ્ટાર બેન એફલેક કોરોના વાઇરસ લોકડાઉનના ઘણા સમય પછી તેની ગર્લફ્રેન્ડ એના ડી આર્મસ અને તેમના ત્રણ બાળકો સાથે ફરવા નીકળ્યા હતા. સોશિયલ મીડિયા પર તેમના ફોટો ખૂબ શેર કરવામાં આવી રહ્યા છે.
બેન એફલેક એના ડી આર્માસ અને તેના બાળકો સાથે બહાર નીકળ્યો
હોલીવૂડ મેગઝીનના રિપોર્ટ અનુસાર સોશિયલ મિડિયા પર પોસ્ટ કરવામાં આવેલી ફોટોમાં અભિનેતા અને આર્મસની સાથે ત્રણ બાળકો, વાયલેટ (14), સેરેફિના (11) અને સેમ્યુઅલ (8) પણ જોવા મળી રહ્યા છે. કોરોના વાઈરસ મહામારીમાં બહાર નીકળવાના કરાણે દરેકએ માસ્ક પહેરી રાખ્યા હતા.