નવી દિલ્હીભારતીય ગ્રાહકોને આકર્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે, મોટોરોલા Moto G32 smartphone એ મંગળવારે એક નવો સસ્તું સ્માર્ટફોન Affortable price motorola mobile Moto G32 લોન્ચ કર્યો, જેમાં સ્ટીરિયો સ્પીકર્સ સાથે પૂર્ણ HD પ્લસ ડિસ્પ્લે છે. તે બે કલર વેરિઅન્ટમાં આવે છે, જેમાં મિનરલ ગ્રે અને સૈટિન સિલ્વરમાં આવે છે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, ફોન એન્ડ્રોઇડ (Phone Android) 13માં નિશ્ચિત અપડેટ સાથે આવે છે અને ત્રણ વર્ષની સુરક્ષા અપડેટની ગેરંટી આપે છે.
આ પણ વાંચોઇલોન મસ્કે વેચ્યા પોતાના 8 મિલિયન શેર, શું હશે કારણ
12,999 માં ઉપલબ્ધનવો મોટોરોલા સ્માર્ટફોન 4GB પ્લસ 64 GB સ્ટોરેજ વેરિઅન્ટ Motorola smartphone 4GB 64GB માં ઓનલાઇન અને ઑફલાઇન બંને પ્લેટફોર્મ પર રૂ. 12,999 માં ઉપલબ્ધ છે.
સુરક્ષા સુનિશ્ચિતકંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "એક સસ્તું સ્માર્ટફોન હોવા છતાં Motorola smartphone Moto g32, Moto G32 નિયર સ્ટોક એન્ડ્રોઇડ 12 Near stock android 12 સાથે આવે છે અને મોબાઇલ સુરક્ષા સુવિધા માટે તેના નોંધપાત્ર થિંકશ્લાઈડ ThinkShield સાથે આવે છે. સુરક્ષા અને ગોપનીયતા પર ધ્યાન કેન્દ્રિત કરીને, જે ઉપકરણ માટેના જોખમો સામે વધુ સારી સુરક્ષા સુનિશ્ચિત કરે છે."