ગુજરાત

gujarat

ETV Bharat / international

ગોરિલાએ તેના બચ્ચા સાથે કર્યુ એવું કે, તમે પણ જોઈને ચોંકી જશો - zoo in canada

ગોરિલા તેના બચ્ચા સાથે માણસની (viralhog) જેમ રમી (Gorilla shows off baby to visitors) રહ્યો છે. આ વીડિયો કેનેડાના પ્રાણી સંગ્રહાલયનો (Calgary zoo in Canada) છે. આ જોઈને તમે પણ ચોંકી જશો.

Gorilla shows off baby to visitors at zoo in Canada
Gorilla shows off baby to visitors at zoo in Canada

By

Published : Jul 30, 2022, 10:11 AM IST

નવી દિલ્હીઃ કેનેડાના ઝૂનો એક વીડિયો વાયરલ (Calgary zoo in Canada) થઈ રહ્યો છે. આમાં એક માદા (Gorilla shows off baby to visitors) ગોરિલા મુલાકાતીઓને પોતાનું બચ્ચુ બતાવતી જોવા મળે છે. આ દ્રશ્ય 1994ની એનિમેટેડ ફિલ્મ 'ધ લાયન કિંગ'ના લોકપ્રિય દ્રશ્યની યાદ અપાવે છે, જ્યાં રફીકી મેન્ડ્રીલ સિમ્બાને ગૌરવ સાથે રજૂ (zoo in canada) કરે છે. કેલગરી પ્રાણીસંગ્રહાલયમાં રેકોર્ડ કરાયેલ વિડિયો. તેને ગુરુવારે 'વાઇરલહોગ' (viralhog) દ્વારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:અફઘાનિસ્તાનના કાબુલ ક્રિકેટ સ્ટેડિયમમાં T20 મેચ દરમિયાન બ્લાસ્ટ

વીડિયો વાયરલ:24 કલાકથી ઓછા સમયમાં, વિડિયોને 10 લાખથી વધુ વ્યૂઝ અને 14,000થી (gorilla shows off baby) વધુ લાઈક્સ મળી છે. વિડીયોના કેપ્શનમાં લખ્યું છે કે, 'એક ગૌરવપૂર્ણ મામા કેલગરી ઝૂ ખાતે તેના બચ્ચાને બતાવે છે.' આ વીડિયો ક્લિપમાં માદા ગોરિલા તેના બચ્ચાને ચુંબન અને સ્નેહ કરતી બતાવવામાં આવી છે. તે તેના બાળકને ગળે લગાવતી જોવા મળે છે. ગોરિલા અને તેના બાળકને જોઈને એક ઈન્સ્ટાગ્રામ યુઝરે કહ્યું કે, તેમનું વર્તન માણસો જેવું છે. જો કે કેટલાક લોકોએ પ્રાણીઓને પાંજરામાં રાખવાના વિચારનો વિરોધ પણ કર્યો છે. એક યુઝરે લખ્યું, કાશ તેઓ ફ્રી હોત.

આ પણ વાંચો:મેક્સિકોમાં ટ્રક અકસ્માતમાં થયા પરપ્રાંતીયોના મોત

સાઇકલ ચલાવતો વીડિયો: ગયા મહિને, એક ગોરિલાને સાઇકલ ચલાવતો વીડિયો સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યો હતો. આ વીડિયો IFS ઓફિસર ડોક્ટર સમ્રાટ ગૌડાએ ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોમાં એક વિશાળ ગોરિલા સાઈકલ પર આવતો જોવા મળ્યો હતો. થોડીવાર પછી તેણે કાબૂ ગુમાવ્યો અને સાયકલ પરથી પડી ગયો. ગુસ્સામાં ગોરીલાએ સાયકલ ફેંકી દીધી. ગૌડાએ વીડિયોનું કેપ્શન આપ્યું, સ્ટુપિડ સાયકલ.

ABOUT THE AUTHOR

...view details