તમને જણાવીએ તો ઇઝરાયલ મિસાઇલ રક્ષા સંગઠન, રક્ષા મંત્રાલયના એક વિભાગ અને સરકારી સ્વામિત્વવાળી હથિયાર કંપની રાફેલ એડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ઇઝરાયલે સફળતાપૂર્વક પુરૂં કર્યું આયરન ડોમ એર ડિફેન્સ સિસ્ટમનું પરીક્ષણ - Israel News
જેરૂસલેમઃ ઇઝરાયલ સરકાર અનુસાર એક આયરન ડોમ વાયુ રક્ષા પ્રણાલીના પરીક્ષણોને સફળતાપૂર્વક પુરૂં કર્યું છે. રક્ષા મંત્રાલયે ટ્વીટ કરતાં જણાવ્યું કે, આયરન ડોમ સિસ્ટમના એક ઉન્નત સંસ્કરણનું 'જટિલ પરીક્ષણ અભિયાન' હતું, જે અમે પુરૂં કર્યું છે.
ઇઝરાયલે સફળતા પૂર્વક પુરૂં કર્યું આયરન ડોમ એર ડિફેન્સ સિસ્ટમનું પરીક્ષણ
ઇઝરાયલ મિસાઇલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ મોશે પટેલે કહ્યું કે, 'પરીક્ષણ કરવામાં આવેલી સિસ્ટમ આયરન ડોમનું ઉન્નત અને ખૂબ જ સંસ્કરણ છે.'