ઈરાનમાં 4.9ની તીવ્રતાના ભૂંકપના આંચકા અનુભવાયા - earthquake in iran
તેહરાનઃ ઈરાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. 4.9 તીવ્રતાનો આ ભૂંકપ ઈરાનના બુશહરમાં આવ્યો છે.
4.9ની તીવ્રતાના ભૂંકપી આંચકાથી કંપી ઉઠ્યુ ઈરાન
સંયુક્ત રાજ્ય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણની જાણકારી આપી છે. ઈરાનમાં ભૂંકપના આંચકા અનુભવાયા છે. બુશહરમાં ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી છે.