ગુજરાત

gujarat

ETV Bharat / international

ICJ એ રોહિંગ્યાઓ સાથે જોડાયેલ તપાસને મંજુરી આપી

દ હેગ: આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટના જજએ મ્યામાંના લઘુમતી રોહિંગ્યા મુસ્લિમો વિરૂદ્ધ કરેલા ગુનાઓની તપાસ માટેની અપીલ મંજુર આપી દીધી છે.

ICJ એ રોહિંગ્યાઓ સાથે જોડાયેલ તપાસને મંજુરી આપી

By

Published : Nov 15, 2019, 4:44 PM IST

કોર્ટે ગુરુવારે કહ્યું કે બાંગ્લાદેશમાં આંશિક રુપે કરેલા ગુનાઓ તેના ન્યાયીક વિસ્તારમાં આવે છે.

મ્યામાંર વૈશ્વિક કોર્ટનો સભ્ય નથી. તેના પર રોહિંગ્યાઓ વિરુદ્ધ મોટા પાયે ખોટુ કરવાનો આરોપ છે.

મ્યામાંરની સેનાએ એક હુમલાની પ્રતિક્રિયામાં ઓગષ્ટ 2017માં રોહિંગ્યાઓ વિરુદ્ધ એક અભિયાન શરુ કર્યુ હતું.

આ અભિયાન બાદ ઓછામાં ઓછા 7 લાખ રોહિંગ્યાઓ નાશીને પાડોશી દેશ બાંગ્લાદેશમાં જતા રહ્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details