રોમઃ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાઇરસે ઇટલીમાં હાહાકાર મચાવ્યો છે. દેશમા ગત 24 કલાકમાં કોરોના વાઇરસ અસરગ્રસ્ત 919 લોકોનાં મોત થયાં છે. આ સાથે જ દેશમાં મરનારા લોકોની સંખ્યા વધીને 9134 થઇ છે. આ ઉપરાંત ઈટલીમાં કોરોનાના 86,498 કેસ પોઝિટિવ છે.
‘ઈટલી’માં કોરોનાનો કેરઃ ગત 24 કલાકમાં 919નાં મોત - કોરોના વાઇરસના તાજા સમાચાર
ઈટલીમાં ગત 24 કલાકમાં કોરોના વાઇરસ અસરગ્રસ્ત 919 લોકોનાં મોત થયાં છે. આ સાથે જ ઇટલીમાં મરનારા લોકોની સંખ્યા વધીને 9134 થઇ છે.
ઈટલીમાં કોરોનાનો કેરઃ ગત 24 કલાકમાં 918નાં મોત
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દુનિયાને પોતાની ચુંગાલમાં લેનારા કોરોના વાઇરસના કારણે વિશ્વમાં 26 હજારથી વધુનાં મોત થયાં છે. આ ઉપરાંત અસરગ્રસ્ત લોકોની સંખ્યા 5 લાખ પાર પહોંચી છે.