હૈદરાબાદ: પત્રકાર રાણા અય્યુબને (United Nations tweete about journalist Rana Ayyub) લઈને સંયુક્ત રાષ્ટ્રેભારતના પત્રકારને એક ટ્વિટ કર્યું છે. ભારતે આ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે, સમગ્ર મામલામાં જાણી જોઈને ટ્વિસ્ટ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેનાથી સંયુક્ત રાષ્ટ્રની છબી ખરાબ થશે.
આ પણ વાંચો:વડાપ્રધાન મોદીએ UNને આપી સલાહ, ચાણાક્ય અને રવિન્દ્રનાથ ટાગોર કર્યા યાદ- જૂઓ વીડિયો..
રાણા અય્યુબ દ્વારા લગાવેલા આરોપો પાયાવિહોણા : UN
ભારતે કહ્યું કે, રાણા અય્યુબ (allegations leveled by Rana Ayub baseless) દ્વારા લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે. તેણે ન્યાયિક દમનની વાત કરી છે, પરંતુ તેઓ એ પણ જાણે છે કે ભારતમાં કોઈપણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી. અમે અપેક્ષા રાખીએ છીએ કે રાણા અય્યુબે માહિતી રાખવી જોઈએ અને ભ્રામક માહિતી આપવાથી UNની છબી ખરાબ થશે.