ગુજરાત

gujarat

ETV Bharat / international

બ્રિટનમાં બોરિસ જોનસનની જીત, PM મોદીએ પાઠવી શુભેચ્છા - બોરિસ જોનસનને વડાપ્રધાન મોદીએ શુભેચ્છા પાઠવી

લંડન: બ્રિટનમાં સામાન્ય ચૂંટણીના પરિણામ બાદ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને રાજીનામું આપ્યું છે. જોનસને ચૂંટણી પરિણામમાં મોટી જીત મેળવી છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ અભિનંદન પાઠવ્યા હતા.

Boris Johnson's victory in Britain, PM Modi congratulates
બ્રિટનમાં બોરિસ જોનસનની જીત, PM મોદીએ પાઠવી શુભેચ્છા

By

Published : Dec 13, 2019, 1:32 PM IST

બોરિસ જોનસને બ્રિટનમાં મોટી જીત મેળવી છે. PM મોદીએ તેમની જીત બદલ શુભેચ્છા પાઠવી છે.

શુક્રવારે એક્ઝિટ પોલના અંદાજ મુજબ, કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર જોહન્સનની જીત, બ્રેક્ઝિટ ઉપરની અનિશ્ચિતતાને સમાપ્ત કરશે.

વડાપ્રધાન મોદીનું ટ્વીટ

જોનસનની જીત બાદ બ્રિટનને આવતા મહિનાના અંત સુધીમાં યુરોપિયન સંઘમાંથી બહાર નીકળવામાં મદદ મળશે. જોનસને લંડનમાં યૂક્સબ્રીજ અને સાઉથ રુઈસ્લિપ(Uxbridge and South Ruislip) પર પોતાની બેઠકોમાં જીત મેળવી છે.

પોતાની જીત બાદ જોનસને પોતાની પાર્ટી માટેના અક્ષેપિત જીતને 'શક્તિશાળી નવો જનાદેશ' ગણાવ્યો. તેમણે જનાદેશને યૂરોપીય સંઘ છોડવાના પોતાના કરાર સાથે આગળ વધવાના રૂપમાં સ્વીકાર કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details