ગુજરાત

gujarat

ETV Bharat / international

ફ્રાંસના રક્ષાપ્રધાને પત્ર લખીને ચીન વિરૂદ્ધ ભારતને સમર્થન આપ્યું - ચીન વિરૂદ્ધ ભારતને આપ્યું સમર્થન

ફાંસના રક્ષાપ્રધાન ફ્લોરેંસ પેલીએ ભારતના રક્ષાપ્રધાન રાજનાથ સિંહને પત્ર લખ્યો છે, તેમણે પત્રમાં લદ્દાખની ગલવાન ઘાટીમાં 20 ભારતીય સૌનિકોની શહીદી પર દુઃખ વ્યક્ત કર્યું છે. આ પહેલા પણ અમેરિકાના એક સીનેટરે ભારતના લોકોની એકતા દેખાડી અને કહ્યું કે ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે બિજિીંગથી ડરશે નહીં.

ફાંસના રક્ષા પ્રધાનએ પત્ર લખી ચીન વિરૂદ્ધ ભારતને આપ્યું સમર્થન
ફાંસના રક્ષા પ્રધાનએ પત્ર લખી ચીન વિરૂદ્ધ ભારતને આપ્યું સમર્થન

By

Published : Jun 30, 2020, 4:43 PM IST

Updated : Jun 30, 2020, 6:45 PM IST

નવી દિલ્હીઃ ફ્રાંસના રક્ષા પ્રધાન ફ્લોરેંસ પેલીએ રાજનાથ સિંહને પત્ર લખીને જણાવ્યું કે, સૈનિકોની શહીદી તેમના પરિવાર અને રાષ્ટ્ર વિરૂદ્ધ એક મોટો આઘાત હતો. વધુમાં કહ્યું કે આ ખરાબ પરિસ્થિતિમાં ફાન્સે સમર્થન વ્યક્ત કર્યું છે.

ફાંસના રક્ષા પ્રધાનએ પત્ર લખી ચીન વિરૂદ્ધ ભારતને આપ્યું સમર્થન

પાર્લીએ કહ્યું કે, ભારત ફ્રાન્સ રણનીતિક ભાગીદાર છે, તેમને ભારત સાથેની એકજૂટતાને પણ યાદ કરી હતી. તેમણે ઉમેર્યું કે, હું રક્ષા પ્રધાન રાજનાથ સિંહના નિમંત્રણ પર તેમને મળવા તૈયાર છે. મુલાકાત પછી જ વિસ્તારથી ચર્ચા થશે.

આ પહેલા અમેરિકામાં રિપબ્લિક સીનેટર માર્કો રૂબિયોએ અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંહ સંધૂ સાથે વાત કરી હતી. રૂબિયોએ ચીન સાથે થયેલ ઝડપના મામલામાં ભારતના લોકો પ્રત્યે એકતા વ્યક્ત કરી હતી.

રૂબિયોએ ટ્વીટ કર્યું કે, ભારતે સ્પષ્ટ કર્યું છે કે ભારત બિજીંગથી નહીં ડરે.

જ્યારે સીનેટમાં બહુમતના નેતા મિચ મેક્કોનેલએ એક અઠવાડીયાથી પણ ઓછા સમયમાં બીજી વાર ચીન પર આરોપ લગાવ્યો હતો. તેમને કહ્યું કે ચીન વિરૂદ્ધ ભારત આક્રામકતા કરી છે.

મહત્વનું છે કે આ પહેલા અમેરિકા સીનેટર ટૉમ કોટને ભારત વિરૂદ્ધ હિંસક લઇને ચીનની નિંદા કરી હતી.

Last Updated : Jun 30, 2020, 6:45 PM IST

ABOUT THE AUTHOR

...view details