- આ મામલાની તપાસ આતંકી હુમલો માનીને કરાશે
- વડાપ્રધાન સ્ટિફન લોફવેને ઘટનાની ટિકા કરી હતી
- હુમલાખોરનો ઈરાદો હજી સુધી જાણવા મળ્યો નથી
સ્ટોકહોમઃ આ અંગે મળતી માહિતી અનુસાર, અધિકારીઓએ આ અંગેની ઘટનાની માહિતી આપી નથી. આ મામલાની તપાસ આતંકવાદી હુમલો માનીને કરવામાં આવી રહી છે. જોકે, વડાપ્રધાન સ્ટિફન લોફવેને આ હુમલાનો ઘોર ટિકા કરી છે. તેમણે કહ્યું હતું કે, હુમલાખોરનો શું ઈરાદો હતો એ હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી.
હુમલાખોર 20 વર્ષીય યુવક હતો