એક બાંગ્લાદેશી ન્યુઝ ચેનલ મુંજબ, બાંગ્લાદેશના ગાજીપુર જિલ્લામાં તૈરૂન્નેસા મેમોરિયલ મેડિકલ કોલેજ (TMMC)ની હોસ્ટેલમાં એટેક આવવાથી એક ભારતીય યુવતીનું મૃત્યું થયું છે.
આ યુવતી જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાની રહેવાસી હતી. યુવતીનું નામ કુરતુલ આઈન બતાવવામાં આવે છે. તેણી MBBSના ચોથા વર્ષમાં અભ્યાસ કરતી હતી.