હૈદરાબાદ: ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલા કોરોના મહામારીમાં અત્યાર સુધીમાં 7,33,995 લોકોના મોત થઇ ચૂક્યા છે. દુનિયાભરમાં 2,00,24,263 લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થયા છે.
વિશ્વમાં કોરોનાથી 2 કરોડથી વધુ લોકો સંક્રમિત, જાણો વૈશ્વિક આંકડા - કોરોના વાઇરસ
દુનિયાભરમાં કોરોના વાઇરસથી ફેલાયેલી મહામારીમાં લાખો લોકોનો મોત થયાં છે. ગત ડિસેમ્બરમાં પહેલો કેસ સામે આવ્યા બાદ કોરોનાથી અત્યાર સુધીમાં 7.33 લાખ લોકોનો મોત થઇ ગયાં છે. દુનિયાના 180થી વધારે દેશો અને ક્ષેત્રોમાં 2,00,24,263થી વઘુ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ગયાં છે .
જાણો વૈશ્વિક આંકડા, વિશ્વભરમાં કોરોનાથી 20 કરોડથી વધુ લોકો સંક્રમિત
આંકડાઓ અનુસાર, દુનિયાભરમાં કોરોના વાઇરસથી 12,898,238થી વધુ લોકો સ્વસ્થ થયાં છે. જ્યારે 63,92,030 કોરોના એક્ટિવ કેસ છે. આ આંકડાઓ વર્લ્ડોમીટરથી લેવામાં આવ્યાં છે. જે સતત બદલાઈ રહ્યાં છે.