ગુજરાત

gujarat

ETV Bharat / international

મૉસ્કોમાં વિમાન અકસ્માત, 41 લોકોના મોત - plane

મૉસ્કોઃ રશિયાની રાજધાની મૉસ્કોમાં એક યાત્રી વિમાનમાં આપાતકાલીન લેન્ડિંગ દરમિયાન વિમાનમાં આગ લાગી હતી. આ ઘટનામાં આશરે 41 લોકોના મોત થયા છે.

moscow

By

Published : May 6, 2019, 10:48 AM IST

મળતી માહિતી મુજબ અકસ્માતની તપાસ કરી રહેલી ટીમના પ્રવક્તા સ્વેતલાના પેટ્રેન્કોએ કહ્યું કે, ‘41 લોકોના મોત થયા છે, જેમાં બે બાળકો પણ સામેલ છે.’

આ વિમાનમાં કુલ 73 લોકો સવારી કરી રહ્યા હતા. આ અકસ્માત તે સમયે થયો જ્યારે વિમાનમાં તકનીકી કારણથી એરપોર્ટ પર આવવુ પડ્યુ અને લેન્ડિંગ કરતી વખતે એન્જિનમાં આગ લાગી હતી.

ABOUT THE AUTHOR

...view details