વોશિંગ્ટન રાજ્ય પેટ્રોલ પોલીસે જણાવ્યુ હતું કે, વન શીટ ધરાવતું વિમાન કે.આર-2, ગુરુવારે સવારે 8.15 વાગ્યે પાર્કલેન્ડ રાજ્યના હાઈવે નં-7 ઉપર વિમાન ઉતર્યુ હતું.
અમેરિકામાં હાઈવે પર વિમાનની ઈમરજન્સી લેન્ડિંગની દિલધડક ક્ષણ કેમેરામાં કેદ - અમેરિકા
વોશિંગ્ટનઃ અમેરિકાના વોશિંગ્ટનમાં વાહનોની અવર-જવર વચ્ચે એક નાનુ વિમાન લેન્ડીંગ થયુ હતું. આ દિલધડક ક્ષણ કેમેરામાં કેદ કરાઈ હતી.
અમેરિકામાં હાઈવે પર વિમાનની ઈમરજન્સી લેન્ડિંગની દિલધડક ક્ષણ કેમેરામાં કેદ
પેટ્રોલિંગ દળના અધિકારી જૉન બેટિસ્ટએ કહ્યુ હતું કે, એન્જીનમાં ખરાબી સર્જાય હતી. જેના કારણે પાયલટે સલામત રીતે વિમાનને લેન્ડ કરાવ્યુ હતું. આ દરમિયાન કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી. પેટ્રોલિંગ દળે વિમાનને લેન્ડિંગ કરાવવામાં મદદ કરી હતી.