વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ટ્રમ્પે ખુદ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે લખ્યું છે કે, 'મારી અને મેલાનીયા ટ્રમ્પનો આજે રાતે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમે હવે હોમ ક્વોરન્ટાઈન થશું અને રિકવરી પ્રક્રિયા શરૂ કરશું."
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેની પત્ની મેલાનિયા કોરોના સંક્રમિત - Melania Trump corona positive
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ટ્રમ્પે ખુદ ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ
આ આગાઉ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખૂબ નજીકની મહિલા સહાયક હોપ હિક્સ કોરોના પોઝિટિવ આવી હતી.