ગુજરાત

gujarat

ETV Bharat / international

US Orders to Embassy Staff to Leave Ukraine : યુક્રેન અને રશિયાના તણાવ વચ્ચે અમેરિકાનું મહત્ત્વનું પગલું

અમેરિકાએ યુક્રેન સ્થિન પોતાના દૂતાવાસને આદેશ કર્યો છે કે તેઓના પરિવાર યુક્રેન છોડી દે. હાલમાં યુક્રેન સરહદે રશિયન સૈન્ય સાથેનો તણાવ (Ukraine Russia tensions) ઉગ્ર બનેલો છે તેવામાં આ (US Orders to Embassy Staff to Leave Ukraine) આદેશ આવ્યો છે.

US Orders to Embassy Staff to Leave Ukraine : યુક્રેન અને રશિયાના તણાવ વચ્ચે અમેરિકાનું મહત્ત્વનું પગલું
US Orders to Embassy Staff to Leave Ukraine : યુક્રેન અને રશિયાના તણાવ વચ્ચે અમેરિકાનું મહત્ત્વનું પગલું

By

Published : Jan 24, 2022, 3:54 PM IST

વોશિંગ્ટન: યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે રશિયન હુમલાની વધતી ધમકીઓ (Russia Ukraine conflict 2022 ) વચ્ચે રવિવારે યુક્રેનમાં યુએસ એમ્બેસીમાં કામ કરતા તમામ યુએસ કર્મચારીઓના પરિવારોને દેશ (US Orders to Embassy Staff to Leave Ukraine)છોડવાનો આદેશ આપ્યો હતો. મંત્રાલયે કિવમાં અમેરિકી દૂતાવાસના કર્મચારીઓના આશ્રિતોને સલાહ આપી છે કે તેઓ દેશ છોડી દે. તેમણે એમ પણ કહ્યું કે દૂતાવાસમાં કામ કરતા બિનજરૂરી કર્મચારીઓ સરકારી ખર્ચે દેશ છોડી શકે છે.

રશિયન સૈન્યની હાજરીથી તણાવ

અમેરિકી સરકારે આ પગલું એવા સમયે (US Orders to Embassy Staff to Leave Ukraine) ઉઠાવ્યું છે જ્યારે યુક્રેનની સરહદ પર રશિયન સૈન્યની વધતી હાજરીને કારણે (Russia Ukraine news ) તણાવ વધી ગયો છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે શુક્રવારે તણાવ ઓછો કરવા વાટાઘાટો (Russia Ukraine conflict 2022 ) કરી હતી, પરંતુ કોઈ સફળતા મળી નથી.

આ પણ વાંચોઃ યુક્રેનમાં ઘુસપેઠ થઇ તો તેની કિંમત ચુકવવા પુતિન તૈયાર રહે : બાઇડન

આ વિશે લાંબા સમયથી વિચારણા હતી

સ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે કિવમાં દૂતાવાસ (Russia Ukraine news ) ખુલ્લું રહેશે અને આ જાહેરાતનો અર્થ યુક્રેનમાંથી યુએસ અધિકારીઓને બહાર કાઢવાનો નથી. તેમણે કહ્યું કે આ પગલાં (US Orders to Embassy Staff to Leave Ukraine) પર લાંબા સમયથી ચર્ચા થઈ રહી છે અને તેનો અર્થ એ નથી કે યુએસ યુક્રેન (Russia Ukraine conflict 2022 ) માટેનું સમર્થન (Ukraine Russia tensions) ઓછું કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ US President Joe Biden : બાઇડને યુક્રેનના રાષ્ટ્રપતિને આપ્યો વિશ્વાસ, રશિયા હુમલો કરશે તો અમેરિકા આપશે જવાબ

ABOUT THE AUTHOR

...view details