ગુજરાત

gujarat

50 વેન્ટિલેટરની પ્રથમ બેચ અમેરિકાથી ભારત આવશે

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક રોગચાળાના કોરોના વાઈરસ સામે ચાલી રહેલી લડતમાં ભારત-અમેરિકાની ભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવીને 200 વેન્ટિલેટર આપવાની જાહેરાત કરી હતી. હવે ટૂંક સમયમાં 50 વેન્ટિલેટરની પ્રથમ બેચ ભારત આવશે.

By

Published : May 19, 2020, 11:04 PM IST

Published : May 19, 2020, 11:04 PM IST

US govt set to donate 200 ventilators to India, first tranche of 50 to arrive soon
50 વેન્ટિલેટરની પ્રથમ બેચ અમેરિકાથી ભારત આવશે

નવી દિલ્હીઃ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક રોગચાળાના કોરોના વાઈરસ સામે ચાલી રહેલી લડતમાં ભારત-અમેરિકાની ભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવીને 200 વેન્ટિલેટર આપવાની જાહેરાત કરી હતી. હવે ટૂંક સમયમાં 50 વેન્ટિલેટરની પ્રથમ બેચ ભારત આવશે.

યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (યુએસએઆઇડી)ના કાર્યકારી ડિરેક્ટર રમોના અલ હમઝાવીને મીડિયા સાથેની ટેલિ બ્રીફિંગ દરમિયાન જ્યારે પૂછવામાં આવ્યું કે, શું ભારતે આ વેન્ટિલેટરની કિંમત ચૂકવવી પડશે, ત્યારે તેમણે કહ્યું કે તે 'દાન' છે. તેમણે કહ્યું, 'યુએસ સરકાર ભારતને 200 વેન્ટિલેટર દાન આપવાની યોજના બનાવી રહી છે. 50 વેન્ટિલેટરની પ્રથમ બેચ ટૂંક સમયમાં આવી જશે.

ABOUT THE AUTHOR

...view details