વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના તંત્રએ 15.5 કરોડ ડોલરની હારપૂન બ્લોક-2 એયર લોન્ચડ મિસાઇલ અને ઓછા વજનની ટોરપીડો ભારતને વેંચવા માટે સંસદને માહિતગાર કર્યા છે.
અમેરિકાએ ભારતને 15.5 કરોડ ડોલરની મિસાઇલ વેંચવાની મંજુરી આપી - વોશિંગ્ટન
અમેરિકામાં 15.5 કરોડ ડોલરની હારપૂન બ્લોક-2 એયર લોન્ચડ મિસાઇલ અને ઓછા વજનની ટોરપીડો ભારતને વેંચવા સંસદને માહિતગાર કરાયા છે.
અમેરિકાએ ભારતને 15.5 કરોડ ડોલરની મિસાઇલ વેંચવાની મંજુરી આપી
ડિફેન્સ સિક્યોરીટીને ઓપરેશન એજન્સીએ સંસદને બે અલગ અલગ સૂચનોમાં જણાવ્યું કે આ 10AGM-84L હારપૂન બ્લોક 2 મિસાઇલની કીંમત 9.2 કરોડ ડોલર છે, જ્યારે ઓછા વજનની 16 એમકે 54 ઓલ રાઉન્ડ ટોરપીડો અને ત્રણ એમકે 54 એક્સરસાઇઝ ટોરપીડોની કિંમત ઓછામાં ઓછા 6.3 કરોડ ડોલર છે.
પેટાંગને કહ્યું કે ભારત સરકાર દ્વારા તેની માગ કર્યા બાદ આ સબંધમાં અમેરિકી વિદેશ મંત્રાલયે નિર્ણય લીધો છે.