ટ્રંપે આજે હું ઇરાનના આયર્ન, સ્ટીલ, એલ્યુમિનિયમ અને કોપર સેક્ટર પર પ્રતિબંધ લગાડવા માટે હસ્તાક્ષર કર્યા હતા.ટ્રંપે કહ્યું કે આજે જે નિર્ણય કરવામાં આવ્યો છે તે ઇરાનને ધ્યાનમાં રાખીને કર્યો છે જોકે તેનું 10 ટકા ભાગ અર્થવ્યવસ્થાનો છે.
ટ્રંપે ઇરાનના ધાતુ સેક્ટર સાથે વેપાર કરવા પર લગાવ્યો પ્રતિબંધ
ન્યૂઝ ડેસ્ક : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે વેપાર પર પ્રતિબંધ લગાડવાની જાહેરાત કરી છે. આ પ્રતિબંધ આયર્ન, સ્ટીલ, એલ્યુમિનિયમ અને કોપર સેક્ટર પર લગાડ્યો છે.અમેરિકાએ બન્ને દેશો વચ્ચે વધી રહ્યા તાણ વચ્ચે આ નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે ઉદ્યોગોનો ઇરાનના નિર્યાતમાં 10 ટકા ભાગેદારી છે.
ફાઇલ ફોટો
ટ્રંપે વધુમાં કહ્યું કે ઇરાન ધાતુઓના નિર્યાતથી મળનાર રકમથી હથિયારોની ખરીદી કરે છે. તે આ રકમ આંતકવાદ માટે ઉપયોગ કરે છે.