ETV Bharat Gujarat

ગુજરાત

gujarat

ETV Bharat / international

ચંદ્ર પર 2020માં ઉપકરણ મોકલવાની યોજના બનાવી રહ્યું છે NASA - Washington

વૉશિંગ્ટનઃ અમેરિકા 1970ના દશક પછી પ્રથમ વખત 2020 અને 2021માં ચંદ્ર પર ઉપકરણ મોકલવાની યોજના બનાવી રહી છે. આ 2024માં ચંદ્ર પર લોકોને મોકલવાની અમેરિકા મિશનનો ભાગ હશે.

NASA
author img

By

Published : Jun 1, 2019, 12:03 PM IST

નાસાએ કહ્યું કે, ‘અર્તેમિસ’ કાર્યક્રમ હેઠળ ચંદ્ર પર ઉપકરણ મોકલવા માટે તેમણે અમેરિકી કંપનીઓ એસ્ટ્રોબોટિક, ઈન્ટ્યુટિવ મશીન્સ અને ઑર્બિટ બિયૉડને પસંદ કરેલા છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પ અને તેમના વહીવટે ચંદ્ર પર લોકોને મોકલવા માટે કાર્યક્રમમાં બદલાવ કરતા તેને ચાર વર્ષ પહેલા 2024 સુધી કરવામાં આવશે.

આ ત્રણ કંપનીઓને અલગ-અલગ આકારના પોતાના યાન તૈયાર કરશે. ત્રણેય યાન નાસાના ઉપકરણોને 23 ફેરામાં ચંદ્ર પર પહોંચાડશે. પ્રથમ યાન સપ્ટેમ્બર 2020માં મોકલવામાં આવશે.

ABOUT THE AUTHOR

author-img

...view details