ગુજરાત

gujarat

ETV Bharat / international

ભારતીય મૂળના રાજકારણી અનિતા આનંદની કેનેડાના નવા સંરક્ષણ પ્રધાન તરીકે નિમણૂક

ભારતીય મૂળની અનિતા આનંદ (Indian-origin Anita Anand)કેનેડાના સંરક્ષણ પ્રધાન બનશે. કેનેડામાં, વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેબિનેટમાં (Trudeau Cabinet reshuffle) ફેરબદલ કર્યા પછી, અનિતા આનંદને સંરક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ભારતીય મૂળના રાજકારણી અનિતા આનંદની કેનેડાના નવા સંરક્ષણ પ્રધાન તરીકે નિમણૂક
ભારતીય મૂળના રાજકારણી અનિતા આનંદની કેનેડાના નવા સંરક્ષણ પ્રધાન તરીકે નિમણૂક

By

Published : Oct 27, 2021, 2:10 PM IST

  • કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેબિનેટમાં ફેરફાર કર્યો
  • ભારતીય મૂળની અનિતા આનંદ
  • અનિતા આનંદ કેનેડાના સંરક્ષણ પ્રધાન

ઓટાવા: ભારતીય મૂળની અનિતા આનંદ (Indian-origin Anita Anand)કેનેડિયન રાજકારણમાં એક ખાસ ઓળખ ધરાવે છે (Canadian politician Anita Anand). અનિતા આનંદ કેનેડાના સંરક્ષણ પ્રધાન તરીકે વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની કેબિનેટનો ભાગ હશે.

વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેબિનેટમાં ફેરબદલ

મળતી માહિતી મુજબ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ (Prime Minister Justin Trudeau)પોતાના કેબિનેટમાં (Trudeau Cabinet reshuffle) ફેરબદલ કર્યો છે. આ પછી અનિતા આનંદને કેનેડાનું સંરક્ષણ મંત્રાલય (Anita Anand Canada Defence Ministry)આપવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃકોરોનાનું પુનરાગમન: ચીને લોકડાઉનની જાહેરાત કરી

આ પણ વાંચોઃજાપાનની રાજકુમારી માકોએ સામાન્ય વ્યક્તિ સાથે માંડ્યો સંસાર: ગુમાવ્યો શાહી દરજ્જો

ABOUT THE AUTHOR

...view details