- વિમાનમાં અફઘાન મહિલાએ આપ્યો બાળકીને જન્મ
- મહિલાને અફઘાનિસ્તાનથી કરવામાં આવી હતી એરલિફ્ટ
- માતા અને બાળક હાલ સ્વસ્થ્ય
બર્લિન : અમેરિકિ સેનાના અનુસાર પશ્વિમ એશિયાથી જર્મનીના રામસ્ટીન વાયુ સેના બેઝની તરફ આવી રહેલા એક વિમાનમાં એક અફઘાન મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. અફઘાનિસ્તાનમાંથી નિકળવામાં આવી રહેલા લોકો માટે રામસ્ટીન વાયુ સેન્ય બેઝને એક ટ્રાંજિટ પોસ્ટની રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યું છે. અમેરીકી સેનાની એર મોબિલિટી કમાને ટ્વીટ કરીને કહ્યું છે કે, " શનિવારે ઉડાન દરમિયાન ગર્ભવતિ અફઘાન મહિલાને પરેશાની થવા લાગી. વિમાન કમાન્ડરે વિમાનમાં હવાનુ દબાણ વધારવા માટે ઉંચાઈ ઓછી કરવાનો નિર્ણય લીધો જેના કારણે મહિલાનુ જીવન બચી ગયું.
આ પણ વાંચો : આજે અફઘાનિસ્તાનથી 146 લોકો દિલ્હી એરપોર્ટ પહોંચ્યા