ગુજરાત

gujarat

ETV Bharat / international

મૈક્સિકોનાં મિચોઆકાન રાજ્યમાંથી 11 મૃતદેહો મળી આવ્યા

મૈક્સિકોનાં મિચોઆકાન રાજ્યમાં પોલીસને 11 મૃતદેહો મળી આવ્યાં(bodies of 11 people were found) હતાં અને તેમની બોડીમાં ગોળીનાં ધા પણ જોવાં મળ્યાં હતાં. આ એરીયામાં અવારનવાર વિવિધ ડ્રગ્સ સમલિંગ ગેંગ(Drugs smuggling gang) વચ્ચે ખુની ખેલ ખેલાતાં હોય છે.

મૈક્સિકોનાં મિચોઆકાન રાજ્યમાંથી 11 મૃતદેહો મળી આવ્યા
મૈક્સિકોનાં મિચોઆકાન રાજ્યમાંથી 11 મૃતદેહો મળી આવ્યા

By

Published : Nov 3, 2021, 3:58 PM IST

  • 11 લોકો પર સોમવારે ગોળીબાર કરવામાં આવ્યો
  • બોડીમાં ગોળીનાં ધા પણ જોવાં મળ્યાં
  • પોલીસને 11 મૃતદેહો મળી આવ્યા

મૈક્સિકો સિટી : મૈક્સિકોનાં મિચોઆકાન રાજ્યમાં પોલીસને 11 મૃતદેહો મળી આવ્યા હતાં. મળેલ તમામ મૃતદેહોનાં શરીર પર ગોળીઓનાં ધા હતાં. મૃતદેહો મિચોઆકાનનાં ઉત્તર ભાગમાં તારેક્યુઆટો શહેરની નજીકથી મળી આવ્યાં હતાં તેમજ જાણવાં મળેલ માહિતી પ્રમાણે આ 11 પર સોમવારે ગોળીબાર કરવામાં આવ્યો હતો.

ટ્રક અને ત્રણ મોટરસાયકલ મળી આવ્યાં

તપાસકર્તાઓને હજુ સુધી મૃતકોની ઓળખ મળી નથી તેમણે જણાવ્યું કે, ધટનાં સ્થળ પરથી એક ટ્રક અને ત્રણ મોટરસાયકલ મળી આવી હતી. આ વિસ્તાર જાલિસ્કો રાજ્યની નજીક છે. જાલિસ્કોમાં તે જ નામની એક ડ્રગ સમલિંગ ગેંગ પણ છે જે મિચોઆકાન રાજ્યમાં તેનું વર્ચસ્વ ફેલાવવાં માંગે છે.

આ પણ વાંચો : સુરતમાં જર્જરિત એપાર્ટમેન્ટની ગેરેલી ધરાશાયી, 100થી વધુ લોકોને સલામતથી બહાર લાવામાં આવ્યો

આ પણ વાંચો : 5 વર્ષ જૂના કેસમાં કોર્ટે એકસાથે 59 દોષિતોને સજા ફટકારી, 44ને 10 વર્ષની તો 15ને આજીવન કેદની સજા

ABOUT THE AUTHOR

...view details