ગુજરાત

gujarat

ETV Bharat / international

સોમાલિયાના મોગાદિશુમાં કાર બ્લાસ્ટ, 4ના મોત - person lost their lives

સોમાલિયાઃ રાજધાની મોગાદિશુ નજીક રસ્તો બનાવવાનું કામ કરી રહેલા તુર્કીના એન્જિનયરને નિશાન બનાવી કાર બ્લાસ્ટ કરાયો હતો. જેમાં 4 લોકોના મૃત્યુ થયા છે.

person lost their lives
સોમાલિયા: મોગાદિશુ કાર બ્લાસ્ટ, 4ના મોત

By

Published : Jan 19, 2020, 9:49 AM IST

સોમાલિયાની રાજધાની મોગાદિશુ નજીક કાર બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 4 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ હુમલાની જવાબદારી અલકાયદા સાથે જોડાયેલા ઈસ્લામિક આતંકી સંગઠન અલ-શબાબે લીધી છે.

સ્થાનિક પોલીસ અધિકારી અબિદરહમાન અદને જણાવ્યું કે, બ્લાસ્ટ રાજધાની મોગાદિશુથી 30 કિલોમીટર પશ્ચિમમાં અફગોયા શહરેમાં થયો હતો. કાર બ્લાસ્ટમાં 4 લોકોના મૃત્યુ થયા છે.

ઉલ્લેખનીય છે કે, કટેલાક દિવસો પહેલા રાજધાની મોગાદિશુમાં 28 ડિસેમ્બરના કાર બ્લાસ્ટ થયો હતો. જેમાં 81 લોકોના મૃત્યુ થયા હતા.

ABOUT THE AUTHOR

...view details