ટયૂનીશિયામાં માર્ગ અક્સમાતમાં 22ના મોત, 21 ઘાયલ - africa
ટુનિસ: ટયૂનીશિયામાં એક ગોઝારો અકસ્માતમાં સર્જાયો હતો. જેમાં 22 લોકોના મોત અને 21 લોકો ધાયલ થયા છે. આ ઘટના દેશના ઉતરી ભાગમાં થઈ છે.
etv bharat
ટયૂનીશિયાના એક અધિકારીએ જાણકારી આપી હતી. જેમાં જણાવ્યું કે, આ ઘટનામાં 21 લોકોમાં ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવાયા હતા. દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય શરુ કર્યું હતું.