જનરલ બશીર અબ્દી મોહમ્મદે મોગાદિશૂમાં પત્રકારોને જણાવ્યુ હતુ કે, કાર બ્લાસ્ટ રાષ્ટ્રપતિ ભવન નજીક ચેક પોસ્ટ પર થયો હતો. જેમાં 9 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે બીજો કાર બ્લાસ્ટ એરપોર્ટ નજીક ચેક પોસ્ટ પર થયો જેમાં 2 લોકોના મૃત્યુ થયા હતા.
સોમાલિયાની રાજધાનીમાં 2 બ્લાસ્ટ, 11ના મોત - Somalia
મોગાદિશૂ : સોમલિયાની રાજધાની મોગાદિશૂમાં બોમ્બ બ્લાસ્ટમાં 11 લોકોના મોત અને 25 લોકો ઘાયલ થયા છે.
સોમાલિયાની રાજધાનીમાં 2 બ્લાસ્ટ 11ના મોત
આ પહેલા ઓક્ટોમ્બર 2017માં મોગાદિશૂમાં થયેલા બ્લાસ્ટમાં 500 લોકોના મોત થયા હતા.