મુંબઈ: PM નરેન્દ્ર મોદીનો તારીખ 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. આ વખતે PM મોદી પોતાનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ અવસરે બોલિવુડના કલાકારો પણ તેમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. અનુપમ ખેર, સ્મૃતિ ઈરાની, રાજકુમાર રાઓ, મનોજ મુંતશિર, કિરણ ખેર, પવન સિંહ જેવા કલાકારોએ PM મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
અનુપમ ખેરેે લખી સ્પેશિયલ નોટ:બોલિવુડ એક્ટર અનુપમ ખેરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર PM મોદીના જન્મદિવસ પર તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરીને પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, ''આદરણીય PM નરેન્દ્ર મોદીજી. આપકો જન્મદિન કી હાર્દીક શુભકામનાએ. પ્રભુ આપકો લંબી ઔર સ્વસ્થ આયુ પ્રદાન કરે. આપ ઈતની હી નિષ્ઠા ઔર પરિશ્રમ કે સાથ આને વાલે કઈ સાલો તક હમારે ભારત કા નેતૃત્વ કરતે રહે. પિછલે 9 સાલો મેં આપને દેશ કો જિસ સ્થાન પર લા ખડા કિયા હૈ, ઉસસે સભી ભારતીય વિશ્વ કે હર કોને મેં ગાર્વિત મહસૂસ કરતે હૈ. આપકે જીવન જીને કી શૈલી કાફી ઈન્સ્પાયરિંગ હૈ. મેરી માં જો આપકો સાધુજી બુલાતી હૈ, વો ભી આપકો અપના પ્યાર ભરા આશીર્વાદ ભેજ રહી હૈ. જય હો.''
સેલિબ્રિટીઓએ PM નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી: સ્મૃતિ ઈરાનીએ લખ્યું છે કે, ''શરીર કા કણ કણ ઔર સમય કા પલ-પલ સિર્ફ દેશવાસિયોં કે લિયે હૈ.'' પવન સિંહે લખ્યું છે કે, ''દેશ કે યશસ્વી પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી કે જન્મદિન કે શુભ અવસર પર હમ સબ કી તરફ સે એક સપ્રેમ ભેટ.'' રાજકુમાર રાઓએ PM નરેન્દ્ર મોદીની તસવીર શેર કરીને લખ્યું છે કે, ''આપકો જન્મદિન કી હાર્દીક શુભકામનાએ. પ્રિય નરેન્દ્ર મોદીજી ઔર G 20 કી અપાર સફલતા પર ઢેરોં બધાઈયાં. ભગવાન આપકો લંબી આયુ ઔર સારી ખુશિયાં પ્રદાન કરેં. ઈસિ તરહ આપ હમ સબકો પ્રેરિત કરતે રહે. જય હિન્દ.''
મનોજ મુંતશિરે પાઠવી શુભેચ્છા: મનોજ મુન્તશિરે લખ્યું છે કે, ''બાદ મેં હૈં સબ જગત કે સુખ સુનહલે, મેરે મસ્તક પર લિખા હૈ દેશ પહલે. ભારતવર્ષ કે યશસ્વી વડા પ્રધાન, રાષ્ટ્રભક્ત, શ્રી નરેન્દ્ર મોદીજી કો જન્મદિવસ કી આકાશ ભર શુભકામનાએ.''
કિરણ ખેરે પાઠવી શુભેચ્છા: અભિનેત્રી કિરણ ખેરે શુભકામના પાઠવતા લખ્યું છે કે, ''ભારતને વિશ્વના નકશા પર મુકનાર આપણા માનનીય PM નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણા દેશ અને લોકોના કલ્યાણ માટે તમારું સમર્પણ ખૂબ પ્રશંસાપાત્ર છે. તમને આરોગ્ય, સુખ અને ગૌરવપૂર્ણ વર્ષોની શુભેચ્છા.''
- Nick Jonas Birthday: પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, તસવીર કરી શેર
- Siima Awards 2023: દુબઈમાં આયોજિત સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ એવોર્ડ 2023 સમાપન, જાણો કોનો રહ્યો દબદબો
- Sunil Grover Pic Shah Rukh: સુનીલ ગ્રોવરે શાહરુખ ખાન સાથે પોસ્ટ કરી અદભૂત તસવીર, હરભજન સિંહે કરી કોમેન્ટ