બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં દેખાતી અભિનેત્રી રકુલ પ્રીત સિંહ (Actress Rakul Preet Singh) તેના કામ સિવાય તેના ફેશન ગોલ માટે જાણીતી છે.
ચાહકોને પળવારમાં દિવાના બનાવી દીઘા રકુલે સોમવારે બ્રાઉન ફ્લાવર લુક લહેંગામાં તેની સુંદર તસવીરો શેર કરી છે. આ લુકમાં રકુલ ખૂબ જ સુંદર લાગી રહી છે.
સાઉથની ફિલ્મોમાં દેખાતી અભિનેત્રી રકુલ પ્રીત સિંહ રકુલનું આ લેહેંગા કલેક્શન બેસ્ટીઝ અને સગપણના લગ્ન માટે શ્રેષ્ઠ પસંદગી છે. આ લહેંગા તમે બજારમાંથી ફેબ્રિક લઈને પણ તૈયાર કરી શકો છો.
અભિનેત્રી રકુલ પ્રીત સિંહની અદા રકુલ હવે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. હવે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર કરીએ તો તે દરરોજ નવા નવા ફોટોશૂટ શેર કરતી રહે છે.
અભિનેત્રીની સુંદરતા અને ખૂની સ્મિત ચાહકોને પળવારમાં દિવાના બનાવી દે છે.
રકુલ પ્રીત સિંહ બેક સાઈડ લૂક રકુલ પ્રીત પણ પોતાના સંબંધો વિશે વાત કરે છે. તાજેતરમાં, અભિનેત્રીએ નિર્માતા અને અભિનેતા જેકી ભગનાની (Rakul Preet Pictures) સાથેના તેના સંબંધોને ખુલ્લેઆમ જાહેર કર્યા હતા.
રકુલે હાલમાં જ તેની આ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રીએ પિંક કલરનો પ્રિન્ટેડ કો-ઓર્ડ ડ્રેસ પહેર્યો હતો.
બીજી તરફ અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે આવનારા દિવસોમાં રનવે-34, થેંક ગોડ અને ડોક્ટર જી જેવી ફિલ્મોમાં જોવા મળશે.
અભિનેત્રી છેલ્લે જ્હોન અબ્રાહમ અને જેકલીન ફર્નાન્ડીઝ સાથે ફિલ્મ એટેકમાં જોવા મળી હતી.