હૈદરાબાદ: સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવ, જેને ગજોધર ભૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમનું બુધવારે સવારે (21 સપ્ટેમ્બર) દિલ્હીમાં અવસાન (Raju Srivastav passed away ) થયું હતું. રાજુ 10 ઓગસ્ટથી હોસ્પિટલમાં દાખલ હતા અને અંત સુધી વેન્ટિલેટર પર રહ્યા હતા. રાજુના નિધનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં (Raju Srivastav trend on twitter) છે અને જ્યારે દેશ અને દુનિયા રાજુના નિધનથી શોકમાં છે.
Raju Srivastav Death : ગજોધર ભૈયાને આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલી - ગજોધર ભૈયા
Raju Srivastav Death: રાજુ 10 ઓગસ્ટથી હોસ્પિટલમાં દાખલ હતા અને અંત સુધી વેન્ટિલેટર પર રહ્યા હતા. રાજુના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં છે અને દેશભરના લોકો ટ્વિટર પર રાજુના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
Etv BharatRaju Srivastav Death : ગજોધર ભૈયાને આ સલ્બસે આપી શ્રદ્ધાંજલી
ગજોધર ભૈયાને શ્રદ્ધાંજલીધ કાશ્મીર ફાઈલ્સના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ રાજુના મૃત્યુ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં લખ્યું છે કે, 'એવો કોઈ મિત્ર કે સગા નથી, જેને રાજુ શ્રીવાસ્તવ હસ્યા ન હોય, રાજુ ભાઈ બહુ જલ્દી જતો રહ્યો'.