ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

બ્લુ બિકીની અવતારમાં કેટરીના કૈફે મચાવી તબાહી, પ્રિયંકા ચોપરાએ કહ્યું- "હોટ" - કેટરીના કૈફ

આ થ્રોબેક તસવીરોમાં કેટરીના કૈફ (Katrina Kaif) તેના બ્લુ ટોપ અને ફ્લોરલ બોટમમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની તસવીરો શેર કરતી વખતે, કેટરિનાએ 3 બ્લુ હાર્ટ ઇમોજી પણ શેર કર્યા છે.

બ્લુ બિકીની અવતારમાં કેટરીના કૈફે મચાવી તબાહી, પ્રિયંકા ચોપરાએ કહ્યું- "હોટ"
બ્લુ બિકીની અવતારમાં કેટરીના કૈફે મચાવી તબાહી, પ્રિયંકા ચોપરાએ કહ્યું- "હોટ"

By

Published : Apr 29, 2022, 1:49 PM IST

હૈદરાબાદઃ બોલિવૂડની 'બાર્બી ડોલ' કેટરિના કૈફ (Katrina Kaif) સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેતા વિકી કૌશલ સાથે લગ્ન કર્યા બાદ તે સતત તેના ક્વોલિટી ટાઈમની તસવીરો શેર કરતી રહે છે. આવી સ્થિતિમાં કેટરીના કૈફે તેના હનીમૂનના દિવસો યાદ કર્યા અને તેની થ્રોબેક તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં કેટરિના કૈફનો બિકીની અવતાર સોશિયલ મીડિયાનું તાપમાન વધારી રહ્યો છે. આ તસવીરો પર કેટરિનાના ફેન્સ તરફથી કોમેન્ટ્સનો પૂર આવ્યો છે. પ્રિયંકા ચોપરા સહિત ઘણા સેલેબ્સે કેટરિનાની તસવીરો પસંદ કરી છે.

કેટરીના કૈફે

આ પણ વાંચો:Death Anniversary Irrfan Khan : આજે ઈરફાન ખાનની ડેથ એનેવર્સરી પર ચાહકો શું કહી રહ્યા છે

કેટરીના કૈફે લાગી રહી છે હોટ :આ થ્રોબેક તસવીરોમાં કેટરીના કૈફ બ્લુ ટોપ અને ફ્લોરલ બોટમમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેની તસવીરો શેર કરતી વખતે કેટરિનાએ 3 બ્લુ હાર્ટ ઇમોજી પણ શેર કર્યા છે. આ તસવીરોમાં કેટરિના કૈફની સુંદરતા જોવા મળી રહી છે. બોલિવૂડની 'દેશી ગર્લ' અને ગ્લોબ સ્ટાર પ્રિયંકા ચોપરાએ પણ આ તસવીરો પર કોમેન્ટ કરી છે. કેટરિનાની આ તસવીરો પર હોટ ઈમોજી શેર કરીને પ્રિયંકા ચોપરાએ વ્યક્ત કર્યું છે કે, આ તસવીરોમાં કેટરિના ખૂબ જ હોટ લાગી રહી છે.

કેટરીનાએ 9 ડિસેમ્બરે કર્યા લગ્ન :કેટરીના કૈફે ગયા વર્ષે 9 ડિસેમ્બરે બોયફ્રેન્ડ વિકી કૌશલ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા છે. તે જ સમયે, લગ્ન પછી કપલ સિક્રેટ હનીમૂન ડેસ્ટિનેશન માટે રવાના થઈ ગયું હતું, જ્યાંથી તેઓએ ફેન્સ સાથે તેમના ક્વોલિટી ટાઈમની તસવીરો શેર કરી હતી.

આ પણ વાંચો:શહનાઝ ગિલની બોલિવૂડમાં એન્ટ્રી, સલમાન ખાનની સાથે આ ફિલ્મમાં કરશે કામ

કેટરિનાએ ફિલ્મ 'ટાઈગર 3'નું શૂટિંગ કર્યું પૂરું : કેટરિના કૈફના વર્કફ્રન્ટની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે તેણે આ વર્ષે સલમાન ખાન સાથે ફિલ્મ 'ટાઈગર 3'નું શૂટિંગ પૂરું કર્યું છે અને હવે તે ફિલ્મ 'મેરી ક્રિસમસ' પર કામ કરી રહી છે. કેટરીના છેલ્લે રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ 'સૂર્યવંશી'માં જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details