ગુજરાત

gujarat

ETV Bharat / entertainment

Anjali Arora hot video: અંજલિ અરોરાએ શોર્ટ ડ્રેસમાં કર્યો ડાન્સ, જુઓ સ્ટારનો હોટ વીડિયો - અંજલિ અરોરા ડાન્સ વીડિયો

સોશિયલ મીડિયા સ્ટાર અંજલિ અરોરાએ તેના નવા વીડિયોથી સોશિયલ મીડિયા પર ભીડ જમા કરી દીધી છે. 'કાચા બાદામ' સોન્ગ પર વીડિયો ડાન્સ કરીને સોશિયલ મીડિયા પર ફેમસ થયેલી સ્ટારે ફરી એક વાર નવો હોટ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોઈ યુઝર્સ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. જુઓ અંજલિનો હોટ વીડિયો.

Anjali Arora hot video: અંજલિ અરોરાએ શોર્ટ ડ્રેસમાં કર્યો ડાન્સ, જુઓ સ્ટારનો હોટ વીડિયો
Anjali Arora hot video: અંજલિ અરોરાએ શોર્ટ ડ્રેસમાં કર્યો ડાન્સ, જુઓ સ્ટારનો હોટ વીડિયો

By

Published : Feb 16, 2023, 1:13 PM IST

મુંબઈઃઅંજલિ અરોરાનો એક વીડિયો સોશિયલ મીડિય પર ધમાલ મચાવી રહ્યો છે. આ વીડિયો જોવા માટે દર્શકો પડાપડી કરી રહ્યાં છે. અંજલિના હોટ ડાન્સ વીડિયો જઈ ફોલોઅર્સ વધી રહ્યાં છે. તેમના ચાહોકો લાઈક કરવાનું ભૂલતા નથી. અંજલિ અરોરા કંગના રનૌતના શો 'લોકઅપ'માં નજર આવી હતી. અંજલિએ ફરી એક વાર આકર્ષક અને શોર્ટ ડ્રેસમાં હોટ વીડિયો શેર કરીને ચર્ચામાં આવી છે. જાણો અહિં સંપુર્ણ વિગત.

આ પણ વાંચો:Sukesh Chandrasekhar: મહાઠગ સુકેશનું દિલ બંધ જેલમાં ધબક્યું, જેકલીન અને નોરાને 'વેલેન્ટાઈન ડે'ની પાઠવી શુભેચ્છા

અંજલિ અરોરા લેટેસ્ટ વીડિયો: 'કાચા બાદામ' પર બોલ્ડ રીલ કરીને દેશભરમાં ફેમસ થયેલી સોશિયલ મીડિયા સ્ટાર અંજલી અરોરાએ ફરી એકવાર સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ ફ્લેર બતાવીને ઓનલાઈન વાતાવરણ ગરમ કરી દીધું છે. અંજલિ તેના હોટ રુપ માટે તેના ફેન્સમાં ફેમસ છે. અંજલિની લોકપ્રિયતા અને ફેન ફોલોઈંગ એટલી વધી ગઈ છે કે તેની પાસે 2 થી 4 વિડિયો આલ્બમ્સ પણ છે.

Anjali Arora hot video: અંજલિ અરોરાએ શોર્ટ ડ્રેસમાં કર્યો ડાન્સ, જુઓ સ્ટારનો હોટ વીડિયો

અંજલિ અરોરાનો ડાન્સ વીડિયો: હવે આ એપિસોડમાં અંજલિએ ફરીથી ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. અંજલિ અરોરા અવારનવાર આવા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. અંજલિ અરોરાના ફેન્સ તેના વીડિયોને ખૂબ પસંદ કરે છે અને તેના પર તેમની પ્રતિક્રિયા પણ આપે છે. આ એપિસોડમાં અંજલિએ ફરી એકવાર એક સ્ટીમ વીડિયો શેર કર્યો છે. અંજલિએ તેના નવા વીડિયોમાં લાલ રંગનો શોર્ટ ડ્રેસ પહેર્યો છે અને તેના ગળામાં સ્કાર્ફ બાંધ્યો છે.

નAnjali Arora hot video: અંજલિ અરોરાએ શોર્ટ ડ્રેસમાં કર્યો ડાન્સ, જુઓ સ્ટારનો હોટ વીડિયો

આ પણ વાંચો:Aamir And Javed: જાવેદ ખાન અમરોહીનું નિધન, આમિર ખાને 'લગાન'ના કો એક્ટરને આપી શ્રદ્ધાંંજલિ

અંજલિ અરોરાના ફોલોઅર્સ: અંજલિ અરોરાનો જન્મ દિલ્હીમાં 3 નવેમ્બર 1999માં થયો હતો. તેમને નાનપણથી નાટક અને અભિનયન કરવાનું ગમતું હતું. અંજલિ અરોરા પાસે પોપ સ્ટાર કાકા સાથે તેનું પ્રખ્યાત ગીત 'ટેમ્પરરી પ્યાર' પણ છે. અંજલિ એક લોકપ્રિય સોશિયલ મીડિયા પ્રભાવક છે. અંજલિ અરોરાના ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ ફોલોઈંગ પણ ખૂબ વધારે છે. તમે જોઈ શકો છો કે તેના ઇન્સ્ટાગ્રામ પર 1 કરોડથી વધુ ફોલોઅર્સ છે. જેઓ તેમના દરેક વીડિયો અને ફોટોને લાઈક અને શેર કરતા રહે છે. અંજલિ અરોરા પ્રખ્યાત રિયાલિટી શો કંગના રનૌતના શો 'લોક-અપ'નો પણ ભાગ રહી ચૂકી છે અને 'લોકઅપ' સીઝન 2 ના વિજેતા મુનાવર ફારુકી સાથે તેની સારી કેમિસ્ટ્રી જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details