માંગરોળ હંમેશા એકતાની ભાવનાથી જોડાયેલું છે. ત્યારે દેશની આવનારી લોકસભાની ચૂંટણીમાં અને ખાસ કરીને જૂનાગઢ લોકસભાની ચૂંટણી દરમીયાન કોઈ પ્રકારના સોશીયલ મિડિયા દ્વારા ફેક ખબરથી કોઈએ આવેશમાં આવી કોઈ સમાજની લાગણીઓ દુભાવવી નહીં કે કોઈ પ્રકારના ખોટા લેભાગુ તત્વોના મેસેજથી ભાઈચારાની ભાવનામાં કોઈ ઠેશ ના પહોચે તે માટે માંગરોળ સર્વ જ્ઞાતિના પ્રમુખો અગેવાનો દ્વારા દેશની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તે માટે માંગરોળ એકતા સમેલન યોજાયું હતું.
માંગરોળમાં સર્વ જ્ઞાતી સામાજીક એકતા મિલન કાર્યક્રમ યોજાયો - all caste
જુનાગઢઃ માંગરોળ મુરલીધર વાડી ખાતે ભારત દેશની એકતા જાળવી રાખવા સમગ્ર સમાજ દ્વારા સામાજીક એકતા સ્નેહ મિલન યોજવામાં આવ્યો હતો.
સ્પોટ ફોટો
.