ગુજરાત

gujarat

ETV Bharat / crime

આવકવેરા વિભાગના દરોડાના ચોથા દિવસે વધુ 200 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા - Surat Crime Case

સુરતમાં ડાયમંડ પેઢી બિલ્ડર ફાઇનાન્સર અને બ્રોકરને ત્યાં આવકવેરા વિભાગની ( Income Tax Department ) 100 જેટલા અધિકારી ટીમને સુરત અને મુંબઈના 30 જેટલા સ્થળો પર દરોડા પાડીને બેનામી સંપત્તિ શોધી કાઢવાની કવાયતો શરૂ કરી હતી. જ્યાં દરોડાના ચૌથા દિવસે વધુ 200 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા હતા. 24 જગ્યાએ તપાસ પૂરી થઈ ગઈ હતી અને ડાયમંડ કંપનીઓના માલિકો (Raids conducted there on two diamond firm) અને ધંધાકીય સ્થળ મળી કુલ છ જગ્યાએ તપાસ થવી ચાલી રહી છે.

આવકવેરા વિભાગના દરોડાના ચૌથા દિવસે વધુ 200 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા
આવકવેરા વિભાગના દરોડાના ચૌથા દિવસે વધુ 200 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા

By

Published : Dec 6, 2022, 5:27 PM IST

સુરતઆવકવેરાવિભાગની ( Income Tax Department) ઇન્વેસ્ટિગેશન વિંગ (Investigation Wing of Income Tax Department) દ્વારા બે ડાયમંડપેઢી બિલ્ડર ફાઇનાન્સર અને બ્રોકરને (Two Diamond firm builder financier and broker) ત્યાં હાથ ધરવામાં આવેલા દરોડાના ચૌથા દિવસે વધુ 200 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા હતા. 24 જગ્યાએ તપાસ પૂરી થઈ ગઈ હતી અને ડાયમંડ કંપનીઓના માલિકો (Owners of Diamond Companies in Surat) અને ધંધાકીય સ્થળ મળી કુલ છ જગ્યાએ તપાસ થવી ચાલી રહી છે.

ડોક્યુમેન્ટ આઇટી કચેરીએ લાવવામાં આવ્યા બિલ્ડરોને ત્યાંથી વ્યક્ત કરાયેલા ડોક્યુમેન્ટ આઇટી કચેરીએ લાવવામાં આવ્યા છે. તેની તપાસ ચાલી રહ્યો છે. સાટાખતોમાં જેના જેના નામ છે તે તમામને સમન્સ આપવામાં આવી ગયા છે. પાર્ટીની ઇન્વેસ્ટિગેશન વિંગના ઓપરેશનમાં (Operation of Investigation Wing) બિલ્ડરો કરતાં ડાયમંડ પેઢી ધાનેરા (Diamond firm Dhanera) અને ભાવના જેમ્સમાંથી અધિકારીઓને મોટો દલ્લો મળી આવ્યો હતો. બંને ભેળીયો એક નંબરમાં ચોપડાની સાથે બચાવવા માટે બે નંબરના ચોપડાઓ પણ તૈયાર કરતી હતી.

1900 કરોડ રૂપિયાના ડોક્યુમેન્ટઆવક વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા પાડવામાં આવેલા નરોડામાં 1900 કરોડ રૂપિયાના ડોક્યુમેન્ટ મળી આવ્યા આવવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. શુક્રવારે વહેલી સવારથી જ શરૂ થયેલી તપાસ હવે માત્ર ચાર સ્થળોએ ચાલી રહી છે. આ ચાર દિવસની તપાસમાં આઈટી વિભાગને 20 કરોડ રૂપિયાની જ્વેલરી અને રોકડ પણ મળી આવી છે. આયકર વિભાગ દ્વારા સુરત સહિત મુંબઈના ભારત હીરા બુર્સ (India Diamond Burse) સહિત 30 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details