ગુજરાત

gujarat

ETV Bharat / city

શાલિની અગ્રવાલ સોમવારે મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળશે - વડોદરા કલેકટર

વડોદરા મહાનગર પાલિકામાં નવા કમિશનર તરીકે શાલિની અગ્રવાલ સોમવારે શુભ મુર્હત ચાર્જ સંભાળશે. શાલિની અગ્રવાલે કલેકટર પદે સારી કામગીરી કરી છે. કોઈપણ ફાઇલોની વિવાદમાં સપડાયાં નથી. કલેકટર પદે એક નંબરની પરીક્ષા પાસ કરી છે હવે જોવાનું એ છે કે, કમિશનર પદે શાલિની અગ્રવાલ અગ્નિ પરીક્ષામાં પાસ થાય છે કે નહીં.

શાલિની અગ્રવાલ સોમવારે મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળશે
શાલિની અગ્રવાલ સોમવારે મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સંભાળશે

By

Published : Jun 13, 2021, 11:58 AM IST

  • વડોદરાના પૂર્વ કલેકટર બન્યા મ્યુનિસિપલ કમિશનર
  • શાલિની અગ્રવાલ સોમવારે શુભ મુહૂર્તમાં ચાર્જ સંભાળશે
  • DDO કિરણ ઝવેરીને કલેકટરનો ચાર્જ સોંપ્યો

વડોદરા: મહાનગર પાલિકામાં નવા કમિશનર તરીકે શાલિની અગ્રવાલ સોમવારે શુભ મુર્હત ચાર્જ સંભાળશે. શાલિની અગ્રવાલે કલેકટર પદે સારી કામગીરી કરી છે. કોઈપણ ફાઇલોની વિવાદમાં સપડાયાં નથી. કલેકટર પદે એક નંબરની પરીક્ષા પાસ કરી છે હવે જોવાનું એ છે કે, કમિશનર પદે શાલિની અગ્રવાલ અગ્નિ પરીક્ષામાં પાસ થાય છે કે નહીં.

આ પણ વાંચોઃવડોદરામાં તૌકતે વાવાઝોડાના કારણે સર્જાનારી પરિસ્થિતિ અંગે ખાનગી હોસ્પિટલ્સના સંચાલકોને સાવચેત કરાયા

મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સોમવારે શુભ મુહૂર્તમાં ચાર્જ સંભાળશે

વડોદરા શહેરમાં ત્રણ વર્ષથી કલેકટર પદે શાલિની અગ્રવાલ ખૂબ સફળ કામગીરી કરી છે. કોઈપણ વિવાદિત ફાઈલોમાં તેઓ સપડાયાં નથી. શાલિની અગ્રવાલ સ્ટેટજીસ્ટ પ્રમાણિક અને કર્તવ્યનિષ્ઠ એવા મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. પાલિકાએ ભ્રષ્ટાચારથી ખબર પડે છે કલેકટરમાં તેઓએ એક નંબરની પરીક્ષા પાસ કરી છે. જ્યારે કોર્પોરેશનમાં કામગીરી તેઓ વાક્ય પણ છે.

આ પણ વાંચોઃવડોદરામાં કલેક્ટર શાલિની અગ્રવાલે પ્રજ્ઞાચક્ષુ મતદાતાની ધગશને બિરદાવી

DDO કિરણ ઝવેરીને કલેકટરનો ચાર્જ સોંપ્યો

કોર્પોરેશનમાં અગાઉ થયેલા ભ્રષ્ટાચાર અને કલેકટર પદે જેઓએ શહેરના હિતમાં લીધેલા નિર્ણયો કમિશનર પદે શાલિની અગ્રવાલ અગ્નિ પરીક્ષામાં કેવી રીતે પાસ થાય છે તે જોવાનું રહ્યું. નવા કલેકટર પદે હજી સુધી નિયુક્તિ કરવામાં આવી નથી. જયાં સુધી કલેકટર પદે કોઈની નિયુક્તિ ન થાય ત્યાં સુધી DDO કિરણ ઝવેરીને કલેકટરનો ચાર્જ આપવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details